ચર્ચા:નૅનો ટેક્નૉલોજિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જોઇ નેજ મગજ બહેર મારી જાઈ છે! આ લેખ ને ભાષાન્તર કરવામા અમુક દિવસો તો લાગશેજ. --DharavSolanki ૦૬:૫૩, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Translation for the introduction[ફેરફાર કરો]

પ્રથમ તો આ પાનાનુ નામ બદલવાની જરૂર છે. નાનોટેક્નોલોજી ને બદલે નેનોટેક્નોલોજી


--Dinesh27 (talk) ૧૩:૩૨, ૩૦ જુલાઇ ૨૦૧૨ (IST)===ફકરો ૧=== Nanotechnology (sometimes shortened to "nanotech") is the study of manipulating matter on an atomic and molecular scale. Generally, nanotechnology deals with developing materials, devices, or other structures possessing at least one dimension sized from 1 to 100 nanometres. Quantum mechanical effects are important at this quantum-realm scale.[ઉત્તર]

Note: Copying from google translate allows the conversion of English spellings (e.g. Nanotechnology) into Gujarati script, which can be used for speedier typing (through copy/paste of frequently used words.)
Note: Imp. for Do, review, Make it Better Logs

ગુગલ ટ્રાન્સ્લેટ (ઝડપી ટાઇપીન્ગ માટે)

નેનો ટેકનોલોજી (ક્યારેક "nanotech" માટે ટૂંકા) એક અણુ અને પરમાણુ સ્કેલ પર વાંધો manipulating અભ્યાસ છે. સામાન્ય રીતે, નેનો ટેકનોલોજી વિકસાવવા સામગ્રી, ઉપકરણો, અથવા અન્ય ઓછામાં ઓછી એક 1 થી 100 nanometers માંથી માપવાળા પરિમાણ કબજામાં માળખાં સાથે વહેવાર. ક્વોન્ટમ યાંત્રિક અસરો આ સ્કેલ કવોન્ટમ-ક્ષેત્ર પર મહત્વપૂર્ણ છે.

અનુવાદ[ફેરફાર કરો]

નેનો ટેકનોલોજી એ પદાર્થ ને અણુઓ અને પરમાણુઓ ના પ્રભાવક્શેત્ર મા રહી તેને ધાર્યા પ્રમાણે બદલવાનો કે ઉપયોગ કરવાનો અભ્યાસ છે. ક્યારેક નેનો ટેકનોલોજી ને ટૂંકમા નેનોટેક પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે નેનો ટેકનોલોજી એવા ઉપકરણો, માળખાઓ અને પદાર્થો ને વિકસાવે છે કે જેમનો ઓછા મા ઓછો એક પરિમાણ ૧ થી ૧૦૦ નેનોમીટર જેટલો હોય. આટલા સુક્ષ્મ માપો પર ક્વોન્ટમ યાંત્રિક અસરો (Quantum mechanical effects) બહુ મહ્ત્વ ધરાવે છે.

નોન્ધ[ફેરફાર કરો]

  • પ્રભાવક્શેત્ર == an atomic and molecular scale?
  • પરમાણુઓ == molecular કે પછી રેણુ?
  • manipulating == ધાર્યા પ્રમાણે બદલવાનો???
  • ધ્યાન આપે છે == deals with
  • materials == પદાર્થ?
  • Generally, nanotechnology deals with.... ....sized from 1 to 100 nanometres == બે બાબતો રજુ કરી છે. Complex Sentences અને Compound Sentences મા ખાસ ધ્યાન રાખવુ પડે, કેમકે તેમા મુળ માહિતી સાથે પુરક માહિતી પણ હોય.
  • Technically true but has to be modified for target audiences

=To Do[ફેરફાર કરો]

  • નેનો શબ્દ નો અર્થ = એક મિટર નો ૧૦ ની ૯ ઘાત (૧૦૦૦૦૦૦૦૦૦) જેટલા મો ભાગ, એટલે કે ખુબ જ સુક્ષ્મ. આમ નેનો એ એક ચોક્કસ અર્થ ધરાવતો હોવાથી નેનો શબ્દ નુ ગુજરાતી નેનો જ રાખવુ યોગ્ય છે.
  • નેનોટેક્નોલોજી માટે ગુજરાતી શબ્દ = "સુક્ષ્મ વિજ્ઞાન પ્રધ્યોગીકી". એટલે કે ઉધ્યોગ માટૅ વિકસાવવામાં આવેલુ સુક્ષ્મ (પદાર્થ પર નું) વિજ્ઞાન. (દાખલા તરીકે પહેલા ના સમય મા કંપ્યુટર ની સાઈઝ ખુબ જ મોટી એક ઓરડા જેવી હતી. કારણા કે તેમા વપરાતા સાધનો ની સાઈઝ વધારે હતી પરંતુ ત્યારબાદ મોટા સાધનો નુ રૂપાંતર નાની સર્કીટ મા કરવામાં આવ્યું, આમ થવાથી કંપ્યુટર ની સાઈઝ ઓછી થઈ જે નેનો ટેકનોલોજી ની દેન છે.) આમ નેનોટેકનોલોજી શબ્દ એ પોતે એક પોતાનો ઈતીહાસ ધરાવતો પ્રખ્યાત શબ્દ છે. જે દસમાં ધોરણ ના ગુજરાત ના બાળકો પણ વિજ્ઞાન વિષય મા આ શબ્દ સાથે પૂરો પાઠ ભણે છે. અને આ નામ સાથે જ તેઓ તેની દરેક માહીતી જોડે માહીતગાર થાય છે. આમ આ શબ્દ ને તેના મુળ શબ્દ તરીકે જ રહેવા દેવો જોઇએ અને તેને મારી-મચડી ને તેનો ગુજરાતી શબ્દ બનાવવા નો દુરાગ્રહ રાખવો જોઇએ નહી.
  • quantum-realm scale ને લગતી પુરક માહિતી (જુઓ ન્યુટનોનિઅન ભૌતિક્શાશ્ત્ર) - ક્વોન્ટમ મીકેનીક્સ એટલે કે સુક્ષ્મ કણો નુ વિજ્ઞાન. "ક્વોન્ટમ" શબ્દ કોઇ સુક્ષ્મ અણુ ને લગતી માહીતી કે બાબત તરફ અંગુલીદર્શન કરે છે. દા.ત, 'ક્વોન્ટમ ફિઝિક્સ' એટલે કે સુક્ષ્મ કણો નુ ભૌતીક વિજ્ઞાન. (reference- physics text book of 12th science). આમ quantum realm scale એટલે સુક્ષ્મ જગત ના ડાયમેન્શન ની વાત કરવામાં આવેલી છે. જેવી રીતે આપણા જગત મા આપણે ૩-ડાઈમેન્શન મા રહીએ છીએ (૩ થી વધુ ના ડયમેન્શન એ આપણા સમાંતર બ્રંહ્માંડ એટલે કે આપણાઅ જેવા જ બીજા વિશ્વ મા આવેલા હોય છે, જાણે કે તે આ જ સ્થળે અને આજ સમયે, આપણા સ્થળ અને સમય ની અસર થી મુક્ત/સ્વતંત્ર ચલતા હોય છે.) એવી જ રીતે સુક્ષ્મ જગત ના બધા જ ડાયમેન્શન (લગભગ અગણીત) અને તેના દ્વારા આપો-આપ જ આપણૅ તેના સમાતર બ્રંહ્માંડ (parallel universe) થી આપણે સતત અવગત (તેની અસર હેઠળ) છીએ, જે આપણા થ્રી-ડાયમેન્શલ બ્રહ્માંડ માં ઉદભવતી (આપણી રિયલ લાઈફ મા ઉદભવતી) અનીશ્ચીતતા માટે જવાબદાર છે. (reference : einsteins theory of relativity, Heisenberg's uncertainty principle)

ફકરો ૨[ફેરફાર કરો]

Nanotechnology is very diverse, ranging from extensions of conventional device physics to completely new approaches based upon molecular self-assembly, from developing new materials with dimensions on the nanoscale to investigating whether we can directly control matter on the atomic scale. Nanotechnology entails the application of fields of science as diverse as surface science, organic chemistry, molecular biology, semiconductor physics, microfabrication, etc.

ફકરો ૩[ફેરફાર કરો]

There is much debate on the future implications of nanotechnology. Nanotechnology may be able to create many new materials and devices with a vast range of applications, such as in medicine, electronics, biomaterials and energy production. On the other hand, nanotechnology raises many of the same issues as any new technology, including concerns about the toxicity and environmental impact of nanomaterials,[૧] and their potential effects on global economics, as well as speculation about various doomsday scenarios. These concerns have led to a debate among advocacy groups and governments on whether special regulation of nanotechnology is warranted.

દૂર કરીશું?[ફેરફાર કરો]

ઘણા લાંબા સમયથી અનુવાદ થયા વગર પડી રહેલો લેખ છે. મને તો આ અપમાનજનક લાગે છે કે આપણે અહિં આખેઆખો અંગ્રેજી લેખ આટલા વખતથી છે, શું દૂર કરીશું?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૮, ૧૯ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

સહમત.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૪૮, ૧૯ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
મને થોડો સમય આપો તો હું ભાષાંતર કરવા ધારું છું, ઘણા શબ્દો સખત અઘરા છે માટે કોશિષ કરીશ. બાકી હાલની સ્થિતિએ લેખ રાખવાનો કોઈ મતલબ નથી.--Vyom25 (talk) ૧૮:૫૭, ૧૯ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઓકે વ્યોમભાઈ, આટલા સમયથી લેખ પડ્યો રહ્યો છે તો થોડો સમય વધુ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૫, ૨૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર, ધવલભાઈ. હું લેખ થોડો ટૂંકાવવાનો પણ પ્રયત્ન કરીશ.--Vyom25 (talk) ૧૧:૧૬, ૨૧ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]