ચર્ચા:પારનેરાહરિયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામ ન મળ્યું[ફેરફાર કરો]

આ નામે કોઈ ગામ મલ્યુઁ નથી.--Sushant savla (talk) ૧૯:૫૬, ૨૦ ઓકટોબર ૨૦૧૪ (IST)

જી, માહિતિ બદલ આભાર. આપણે પછી અન્ય માધ્યમથી શોધવા માટે મથીશું--એ. આર. ભટ્ટ (talk) ૧૦:૨૪, ૨૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
કદાચ પારડી હરિયા ગામને બદલે અહિં પારનેરાહરિયા નામે પાનું બન્યું લાગે છે. {{વલસાડ તાલુકાના ગામ}}માં પારડી હરિયા ગામનો ઉલ્લેખ નથી, જ્યારે વલસાડ તાલુકાના નક્શામાં હરિયાની ઉપર આ નામનું ગામ જોવા મળે છે. જો આપણે સહમત થઈએ કે પારનેરાહરિયા એ જ પારડી હરિયા, તો એના અ.રે. 20.547495 અને 72.923234 છે.
સહમત--એ. આર. ભટ્ટ (talk) ૧૯:૫૧, ૨૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
મારો એક મિત્ર વલસાડ તાલુકાનો વતની છે તેને પૂછી ને પછી જણાવીશ. --Sushant savla (talk) ૦૭:૫૬, ૨૨ ઓકટોબર ૨૦૧૪ (IST)
આભાર સુશાંતભાઈ, તમે જણાવો તેની રાહ જોઈશું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૮, ૨૬ ઓકટોબર ૨૦૧૪ (IST)