ચર્ચા:ભારતીય ભૂમિસેના

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઢાંચો:Close table બનાવવો પડશે જેથી આ ખાસ ટેબલ અન્ય મથાળાઓને ન સમાવે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૨૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

મહર્ષિભાઈ, મઠારી દીધું છે, જોઇ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૧, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

શીર્ષક અંગે[ફેરફાર કરો]

મારા મત મુજબ આ લેખ માટે યોગ્ય શીર્ષક ભારતીય થલસેના રહેશે. આ અંગે અન્ય સંપાદકોનો અભિપ્રાય જાણવા માંગુ છુ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૫:૨૯, ૩૦ ઓકટોબર ૨૦૧૨ (IST)

મારા મત મુજબ આ પ્રશ્નનો જવાબ અશોકભાઇ સરસ રીતે આપી શકશે, મને તો બંને નામ યોગ્ય જ લાગે છે. અશોકભાઇ અથવા બીજા જાણકાર સભ્યો આના પર પ્રકાશ પાડીને યોગ્ય નામ નક્કી કરવા વિનંતિ.. આભાર અને ભૂમિ અને સેના વચ્ચે મારા ખ્યાલ મુજબ સ્પૅસ ના આવે.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૦૬, ૩૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
સમકિતભાઈની વાત સાચી છે. યોગ્ય નામ થલસેના છે એવું યાદ આવે છે. આ વિષયે ઘણા સમય પહેલા ચર્ચા થઈ હતી, ચર્ચાની કડી શોધું છું, જો મળી જશે તો અહિં મુકીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૪, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
લો, આ મળી ગઈ, ચર્ચા:ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૭, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
તો આ લેખનુ નામ બદલવા માટે મતદાન કરાવુ પડશે?? --૧૦:૧૭, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
ગુજરાતી ભાષાને દૃષ્ટિએ જે વધુ યોગ્ય હોય તે જ રાખો. થલસેના યોગ્ય છે.--Vyom25 (talk) ૧૯:૩૮, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
ધવલભાઈએ લિંક આપી તે પર અમ બંન્નેની અગાઉની ચર્ચા અને સહમતી જાણી શકાશે. બંન્ને નામ વાજબી થશે. રિડાયરેક્ટ બદલ ધન્યવાદ. "ભૂમિ સેના" ને બદલે "ભૂમિસેના" સાથે સહમત, સૌની સહમતી સમજી આ લેખનું એ નામફેર કરું છું. આભાર. (અંગત કારણોસર પાંચેક દહાડા રજા પાળી એટલે ચર્ચામાં મોડો જોડાયો એ દરગુજર કરશોજી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૫, ૧ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]