ચર્ચા:લિંગ ઉત્થાન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શીર્ષક સંબંધે સુઝાવ[ફેરફાર કરો]

અંગ્રેજીના erection શબ્દ સંબંધી આ લેખ છે. હિંદીમાં આ શબ્દ સ્તંભન તરીકે વપરાયો છે. ગુજરાતમાં આને માટે કયો શબ્દ વપરાય છે તેની મને જાણ નથી. --sushant ૦૧:૨૦, ૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

તમે વાપરેલું નામ ઉચિત લાગે છે. ગુજરાતીમાં પણ સ્તંભન શબ્દ છે, પણ તે મારા ખ્યાલ મુજબ ઉત્થાન જાળવી રાખવાની ક્રિયા માટે વપરાતો શબ્દ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૪, ૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
મારે પણ કોઈ એવો જ વિચાર હતો. --૧૬:૫૦, ૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)