ચર્ચા:સાબરમતી નદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

delete| સાબરમતી નામે લેખ મોજુદ --sushant (talk) ૧૩:૫૯, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત. હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૦૨, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૬:૧૯, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
દૂર કરવાને બદલે સાબરમતીનું નામ બદલીને સાબરમતી નદી કરીએ અને તેને અહિં વાળીએ તો કેવું?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૨, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
વધુ સારું રહેશે ધવલભાઇ.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૪૬, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ સુજાવ પણ સારું છે...સહમત.--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૬:૫૩, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર મહર્ષિભાઈ અને ચિરાયુભાઈ! અહિં જ હતો તો આ કામ કરી દીધું છે. પણ જો અન્ય મિત્રોની આગળ જતા અસહમતી હોય તો ફેરફારોને ઉલટાવી શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૪, ૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]