ચર્ચા:સેવ ખમણી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાના ને ન હટાવવા વિનંતી, આ પાના સાથે છ અન્ય લેખની કડીઓ જોડાયેલી છે. એટલે કે છ લેખમાં આ પાનું દિશા નિર્દેશીત થાય છે.

  1. ખમણ ‎ (← કડીઓ)
  2. ગુજરાતી ભોજન ‎ (← કડીઓ)
  3. સેવ ‎ (← કડીઓ)
  4. અમીરી ખમણી (પાનું અહીં વાળો) ‎ (← કડીઓ)
  5. ખમણ ‎ (← કડીઓ)
  6. સેવ ‎ (← કડીઓ)

--sushant (talk) ૨૦:૫૨, ૧૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

પણ સુશાંતભાઈ એકસરખા બે લેખો ખમણ અને આ લેખ રાખવાનો શું મતલબ?--Vyom25 (talk) ૨૨:૧૮, ૧૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, મેં લેખના લખાણમાં જરા ફેરફારો કર્યા છે, જેને કારણે કદાચ હવે એ ખમણ જેવો નહિ લાગે. જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૧ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
વાહ, ધવલભાઈ બરાબર છે હવે લેખ ખરેખર સેવ ખમણીનો જ બન્યો. હટાવવાની જરૂર રહેતી નથી.--Vyom25 (talk) ૨૨:૫૭, ૧ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
:-)--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૭, ૧ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]