ચિકમંગલુર

વિકિપીડિયામાંથી

ચિકમંગલૂર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના ચિકમંગલૂર જિલ્લામાં આવેલું એક નગર છે. ચિકમંગલૂરમાં ચિકમંગલૂર જિલ્લાનું મુખ્યાલય છે.