ચેંગલોન્ગ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ચેંગલોન્ગ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ચેંગલોન્ગ જિલ્લાનું મુખ્ય મથક ચેંગલોન્ગ નગર ખાતે આવેલું છે.

નમદાફા રાષ્ટ્રીય ઉદ્યાન આ જિલ્લામાં આવેલું છે.