જપમાળા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
તુલસીની જપમાળા

હિંદુ ધર્મના લોકોમાં પુજાઅર્ચના કરતી વેળા જાપ કરવાનું અદકેરું મહત્વ રહેલું છે. આ સમયે જપમાળાના મણકા ફેરવતા જઇને જાપ કરવાથી ચોક્કસ સંખ્યા મળે છે. આજપમાળામાં હંમેશા ૧૦૮ મણકા હોય છે. જપમાળા તુલસી, રુદ્રાક્ષ, ચંદન વગેરેની બનાવવામા આવે છે. શાસ્ત્રોમાં ભગવદ્ પ્રાપ્તી માટે યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય છે. સત્યયુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપરયુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા , કળિયુગમાં જપ