જબ તક હૈ જાન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જબ તક હૈ જાન (હિંદી: जब तक है जानLua error in package.lua at line 80: module `Module:Category handler/config' not found.) જે જેટીએચજે તરીકે પણ ઓળખાય છે, તે યશ ચોપરા દ્વારા નિર્દેશિત કરાઈ હતી. તેમના ઉત્પાદન બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ તેનું ઉત્પાદન કરાયેલ. તે ૨૦૧૨માં પ્રદર્શિત ભારતીય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. તેનું લેખન આદિત્ય ચોપરા દ્વારા કરાયેલ.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]