જળ માર્જર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


જળ માર્જર, જળ બિલાડી
Smooth-coated Otter (Lutrogale perspicillata).jpg
જળ બિલાડી
સ્થાનિક નામ જળ માર્જર, જળ બિલાડી
અંગ્રેજી નામ Smooth Indian Otter, Smooth-coated Otter
વૈજ્ઞાનિક નામ Lutrogale perspicillata
લંબાઇ ૧૦૫ થી ૧૨૦ સેમી.
વજન ૭ થી ૧૨ કિલો
સંવનનકાળ શિયાળો
ગર્ભકાળ ૬૧ દિવસ
દેખાવ લાંબુ પાતળુ,વાળ વાળું શરીર, લાંબી પુંછડી અને પાણીમાં રહેઠાણ.
ખોરાક માછલી, કરચલા, દેડકા, ઉંદર અને જળપક્ષીઓ.
વ્યાપ ગુજરાતમાં નર્મદા નદીમાં
રહેણાંક મોટી નદીઓ અને સરોવરો
ઉપસ્થિતિ ના ચિન્હો હગાર, પગનાં નિશાનમાં પાંચ આંગળીઓ ઉપર નખનાં નિશાન.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૯ ના આધારે અપાયેલ છે.

જળ માર્જર કે જળ બિલાડી (Lutrogale perspicillata) એ માર્જર (Otter) જાતિનું સસ્તન પ્રાણી છે. આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઇરાકમાં પણ જોવા મળે છે.[૧]

વર્તણુંક[ફેરફાર કરો]

નર્મદા નદીને કાંઠે આ પ્રાણીને માછલીનો શિકાર કરતાં જોઇ શકાય છે. પાણીનાં કાંઠે આવેલ ખડકો ઉપર તેની હગાર જોઇ શકાય છે. નદીકાંઠે ભેખડોમાં બખોલ બનાવી બચ્ચાને જન્મ આપે છે. એકલું કે સમુહમાં જોવા મળે છે. જમીન પર પણ લાંબે સુધી ચાલી શકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]