લખાણ પર જાઓ

જવાહર સેતુ, બિહાર

વિકિપીડિયામાંથી
જવાહર સેતુ
Coordinates24°53′17″N 84°12′58″E / 24.8881°N 84.2162°E / 24.8881; 84.2162
Carriesરાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨ (ભારત) (NH 2)
Crossesસોન નદી
Localeદેહરી-સોન નગર
Characteristics
Total length3,061 metres (10,043 ft)
History
Opened૧૯૬૫

જવાહર સેતુ (હિંદી: जवाहर सेतु; અંગ્રેજી: Jawahar Setu) એ સોન નદી પર, દેહરી અને સોન નગર વચ્ચે ભારતીય રાજ્યબિહાર ખાતે આવેલ એક પુલ છે. તેનું નામ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે.

3,061 metres (10,043 ft) જેટલી લંબાઈનો માર્ગ ધરાવતો આ સેતુ ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે જાણીતા રાષ્ટ્રીય ધોરી માર્ગ - ૨ પર આવેલ છે. આ પુલ ગેમોન ઈન્ડિયા લિ. દ્વારા ૧૯૬૩-૬૫ના સમયગાળામાં બાંધવામાં આવ્યો હતો.[]

નહેરુ સેતુ નામથી ઓળખાતો રેલવે પુલ કે જે જવાહર સેતુની સમાંતર ૧૯૦૦ના વર્ષમાં બાંધવામાં આવ્યો હતો.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Rohtas district General information". India on a page. મૂળ માંથી 2012-03-11 પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૧.
  2. "Longest Railway Bridge in India". Colours of India. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૧.
  3. "Indian Railways Some Fascinating Facts". Indian Army. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૧.