જાજપુર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જાજપુર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જાજપુર જિલ્લાનું મુખ્ય મથક પાનીકોઇલી શહેર ખાતે આવેલું છે.