જિન-જાક રુસો
Appearance
(જાન-જાક રૂસો થી અહીં વાળેલું)
જિન-જાક રુસો (ફ્રેન્ચ: [ʒɑ̃ʒak ʁuso]; 28 જૂન 1712 – 2 જુલાઇ 1778) 18મી સદીના યુરોપના એક સ્વિસ ચિંતક અને લેખક હતા.[૧] તેઓ પશ્ચિમના જ્ઞાનોદય યુગના ચિંતકોમાંના એક હતા. તેમની રાજકીય ફિલસૂફીએ ફ્રાંસની ક્રાંતિને અને આધુનિક રાજકીય, સામાજિક અને વિદ્યક ચિંતનના કુલ વિકાસને પ્રભાવિત કર્યો. પરંતુ આંતરવિરોધો અને વિરોધાભાસો સાથે ભરેલા હોવાને કારણે તેમની ફિલસૂફીનું સ્વરૂપ વિવાદાસ્પદ રહ્યું છે. પોતાના યુગની ઉપજ હોવા છતાં તેમણે તત્કાલીન માન્યતાઓનો વિરોધ કર્યો હતો. તર્કવાદના યુગમાં તેમણે તર્કની આલોચના કરી અને માનવીય લાગણીઓને ખૂબ મહત્વ આપ્યું.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Darnton, Robert, "6. Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity", The Great Cat Massacre for some interesting examples of contemporary reactions to this novel.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: જિન-જાક રુસો