જાન્યુઆરી ૮

વિકિપીડિયામાંથી

૮ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો આઠમો (લિપ વર્ષ દરમ્યાન પણ આઠમો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૬૭ – યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસે આફ્રિકન–અમેરિકન પુરુષોને વોશિંગ્ટન ડી.સી.માં મત આપવાનો અધિકાર આપવા માટે બિલ પસાર કર્યું.
  • ૧૯૧૮ – યુ.એસ. પ્રમુખ વુડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમય માટે તેમના "ચૌદ મુદ્દાઓ" જાહેર કર્યા.
  • ૧૯૭૩ – સોવિયેત અવકાશ મિશન લુના–૨૧ શરૂ કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૦૯ – આશાપૂર્ણા દેવી, ભારતીય લેખિકા અને કવિ (અ. ૧૯૯૫)
  • ૧૯૨૫ – મોહન રાકેશ, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૭૨)
  • ૧૯૨૬ – કેલુચરણ મોહપાત્રા, ભારતીય નર્તક અને નૃત્યપ્રશિક્ષક (અ. ૨૦૦૪)
  • ૧૯૨૯ – સઈદ જાફરી, ભારતીય-બ્રિટિશ અભિનેતા (અ. ૨૦૧૫)
  • ૧૯૪૨ – સ્ટીફન હોકિંગ, ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક (અ. ૨૦૧૮)
  • ૧૯૪૭ – હિમાંશી શેલત, ગુજરાતી વાર્તાકાર
  • ૧૯૮૫ – હર્ષ સંઘવી, રાજકારણી, ગુજરાતના ગૃહ મંત્રી

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]