જામજોધપુર

વિકિપીડિયામાંથી
જામજોધપુર
—  નગર  —
જામજોધપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°53′N 70°02′E / 21.88°N 70.03°E / 21.88; 70.03
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
વસ્તી ૨૫,૮૯૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૬૧ /
સાક્ષરતા ૮૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૦૫૩૦

જામજોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. જામજોધપુરનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jamjodhpur Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જૂન ૨૦૧૭.