જુલાઇ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં સાતમા ક્રમે જુલાઇ મહિનો આવે છે. જુલાઇ મહિનાના ૩૧ દિવસ હોય છે. જુલાઇ મહિના પછી ઓગસ્ટ મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.