જૂન ૨૪

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૨૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૧ – ચિત્રકાર 'પાબ્લો પિકાસો' (Pablo Picasso)ના કલાસંગ્રહનું પ્રથમ પ્રદર્શન કરાયું.
  • ૧૯૮૫ – અવકાશયાન 'ડિસ્કવરી'એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં 'ભાર વિશેષજ્ઞ' તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લીમ એવા, 'સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ' ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]