જ્યોતિર્લિંગ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે.

The 12 Jyotirlingas in India

૧. સોમનાથ
૨. મલ્લિકાર્જુન
૩. મહાકાળેશ્વર
૪. ઓમકારેશ્વર
૫. કેદારનાથ
૬. ભીમાશંકર
૭. કાશી વિશ્વનાથ
૮. ત્રંબકેશ્વર
૯. વૈદ્યનાથં
૧૦. નાગેશ્વર
૧૧. રામેશ્વરમ
૧૨. ઘૃશ્મેશ્વર

સ્તુતિ[ફેરફાર કરો]


સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||


પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨||


વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩||


એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪||


|| ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં સમ્પૂર્ણમ્ ||

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]