લખાણ પર જાઓ

ઝાકિર નાઇક

વિકિપીડિયામાંથી
માલદીવમાં ડોકટર ઝાકિર નાઇક

ઝાકિર નાઇક ભારતનો ઇસ્લામિક વક્તા અને ઇસ્લામિક રિસર્ચ ફાઉંડેશનનો સંસ્થાપક અને અધ્યક્ષ છે. [][][] ઝાકિર નાઇક પર ઇસ્લામિક આતંકવાદના પ્રચાર તેમજ દેશવિરોધી ભાષણ માટે ભારત, બાંગ્લાદેશ, કેનેડા અને યુ.કે.માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.[][][][] તેની પીસ ટીવી ટેલિવિઝન ચેનલ પર પણ વિવિધ દેશોમાં પ્રતિબંધ મૂકાયો છે.[][][૧૦][૧૧]

૧૩ મે ૨૦૨૦ના રોજ ભારત સરકારે મલેશિયાથી તેને પરત મોકલવા માટે રાજદ્વારી વિનંતી મોકલી હતી.[૧૨]

તેમનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તે હાલ મલેશિયામાં રહે છે, જ્યાં તેણે નાગરિકત્વ મેળવ્યું છે.[૧૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Hope, Christopher. "Home secretary Theresa May bans radical preacher Zakir Naik from entering UK". The Daily Telegraph. 18 June 2010. Retrieved 7 August 2011. 7 August 2011.
  2. Shukla, Ashutosh. "Muslim group welcomes ban on preacher". Daily News and Analysis. 22 June 2010. Retrieved 16 April 2011. 7 August 2011.
  3. "Indian Islamic scholar Zakir Naik receives Saudi prize for service to Islam". PTI. 2 March 2015. મેળવેલ 2 July 2015.
  4. Livemint (7 July 2016). "Zakir Naik's colourful, controversial past". મૂળ સંગ્રહિત માંથી 10 July 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 July 2016.
  5. Huffington Post (7 જુલાઇ 2016). "10 Times Zakir Naik Proved That He Promoted Anything But Peace". મૂળ સંગ્રહિત માંથી 20 જુલાઇ 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 જુલાઇ 2016.
  6. NDTV (15 જુલાઇ 2016). "Foreign Media On Zakir Naik, 'Doctor-Turned-Firebrand Preacher'". મૂળ સંગ્રહિત માંથી 16 જુલાઇ 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 જુલાઇ 2016.
  7. "Islamic preacher Zakir Naik banned from giving public speeches in Malaysia". India Today. 20 August 2019. મેળવેલ 20 August 2019.
  8. The First Post. "Centre asks States to block unauthorised TV channels like Zakir Naik's Peace TV". મૂળ સંગ્રહિત માંથી 13 જુલાઇ 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 જુલાઇ 2016.
  9. The Times of India. "Bangladesh bans televangelist Zakir Naik's Peace TV". મૂળ સંગ્રહિત માંથી 10 જુલાઇ 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 જુલાઇ 2016.
  10. Voice of America (13 જુલાઇ 2016). "After Terror Attack, Bangladesh Bans Peace TV". મૂળ સંગ્રહિત માંથી 14 જુલાઇ 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 જુલાઇ 2016.
  11. "Lankan cable operators block Zakir Naik's Peace TV". Ada Derana. 1 May 2019.
  12. "India sends formal request to Malaysia for Zakir Naik extradition - Times of India". The Times of India (અંગ્રેજીમાં). 14 May 2020. મેળવેલ 31 May 2020.
  13. Abdullah, Sharifah Mahsinah (10 August 2019). "Zakir Naik praises Dr Mahathir". New Straits Times. મેળવેલ 28 February 2020.