ટપકેશ્વરી મંદિર, ભુજ
Appearance
ટપકેશ્વરી મંદિર ટેકરીઓની હારમાળા વચ્ચે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજના જ્યુબીલી સર્કલથી આશરે ૮ (આઠ) કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. ટપકેશ્વરી મંદિર એક હિન્દુ મંદિર છે, જે ટપકેશ્વરી દેવીને સમર્પિત છે. આ મંદિર ટેકરીઓ દ્વારા ઘેરાયેલ ખીણમાં સ્થિત છે.
ગુફાઓ
[ફેરફાર કરો]આ સ્થળ નજીકની ટેકરીઓમાં કેટલીક ગુફાઓ સ્થિત છે.[૧]
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ
[ફેરફાર કરો]આ ટેકરીઓની હારમાળામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને પ્રાણીસૃષ્ટિ વસવાટ કરે છે.[૨][૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Azhar Tyabji (૨૦૦૬). Bhuj: Art, Architecture, History. Mapin. પૃષ્ઠ 10. ISBN 978-1-890206-80-2.
- ↑ Salim Ali (૧૯૪૫). The Birds of Kutch. Government of Kutch. પૃષ્ઠ 3, 47, 83.
- ↑ Zoological Survey of India (૨૦૦૦). Fauna of Gujarat: Vertebrates. Zoological Survey of India. પૃષ્ઠ 205. ISBN 978-81-85874-41-8.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કચ્છનાં જોવાલાયક સ્થળો સંગ્રહિત ૨૦૧૭-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન (અંગ્રેજી ભાષા)