ડી. ડબલ્યુ. સ્ટેડિયમ

વિકિપીડિયામાંથી
ડી. ડબલ્યુ.
નકશો
સ્થાનવિગાન,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ53°32′52″N 2°39′14″W / 53.54778°N 2.65389°W / 53.54778; -2.65389Coordinates: 53°32′52″N 2°39′14″W / 53.54778°N 2.65389°W / 53.54778; -2.65389
માલિકદેવ વેલેન[૩]
સંચાલકવિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ
બેઠક ક્ષમતા૨૫,૧૩૮[૪]
મેદાન માપ૧૦૫ x ૬૮ મીટર
૧૧૫ × ૭૪ યાર્ડ[૪]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
બાંધકામ૧૯૯૯[૧][૨]
શરૂઆત૭ ઓગસ્ટ ૧૯૯૯
બાંધકામ ખર્ચ£ ૩,૦૦,૦૦,૦૦૦[૨]
ભાડુઆતો
વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ

ડી. ડબલ્યુ. સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં વિગાન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે,[૫] જે ૨૫,૧૩૮ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. જેનું સંચાલન વિગાન ફૂટબૉલ કંપની લિ.દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.[૧] મુખ્યદાતાના નામ પરથી સ્ટેડીયમનું નામ ડીડબલ્યુ રાખવામાં આવ્યુ છે.[૬] તેને વિગાન ઍથલેટીક્સ સ્ટેડીયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૭]

ઇતિહાસ[ફેરફાર કરો]

આ સ્ટેડીયમની ડિઝાઇન આફ્રીદ દ્વારા બનાવવામાં આવી છે અને ૧૯૯૯માં તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.[૮] વિગાન ઍથલેટીક્સ ૬૭ વર્ષ સુધી સ્પ્રિંગફિલ્ડ પાર્કમાં રમવામાં આવતી હતી. જ્યારે આ સ્ટેડીયમનું ઓપનિંગ થયું ત્યારે પ્રથમ મોરકામ્બ ફૂટબૉલ ક્લબ સામે એક ફ્રીંન્ડલી મેચ યોજવામાં આવી હતી.[૯] ૭ ઓગષ્ટ ૧૯૯ના દિવસે આ મેદાનમાં પ્રથમ ફૂટબૉલ મેચ રમાઇ હતી. યુરોપ ચેમ્પીયન પ્રીમીયર લીગમાં ભાગ લેનારી ટીમો આ સ્ટેડીયમમાં રમનારી પ્રથમ ટીમ હતી. આ મેદાનનું ઉદ્દઘાટન શ્રી અલેક્ષ ફર્ગ્યુસનના હસ્તે કરાયુ હતું.[૧૦]

સુવિધાઓ[ફેરફાર કરો]

આ સ્ટેડિયમની ડિઝાઇન ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી છે. ૨૪૮૨૬ લોકો એક્ સાથે બેસીને મેછ નિહાળી શકે તેવી વ્યવસ્થા છે અને બેસવા માટેઆરામદાયક બેઠક વ્યવસ્થા છે. જુદી-જુદી દિશાઓમાં બનાવવામાં આવેલા સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. વિકલાંગો માટે પણ ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા છે. અધ્યતન પ્રકારની લાઇટીંગ વ્યવસ્થા અને સુરક્ષાના દિશાનિર્દેશોનું પણ પાલન કરવામાં આવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "DW Stadium Facts & figures". DW Stadium official website. મૂળ માંથી 2009-08-22 પર સંગ્રહિત. મેળવેલ ૮ ઓગષ્ટ ૨૦૦૯. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); Check date values in: |access-date= (મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "jjbw" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. ૨.૦ ૨.૧ "JJB Stadium". worldstadia.com. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૦૯. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  3. http://companycheck.co.Uk/company/07283993
  4. ૪.૦ ૪.૧ "Premier League" (PDF). મૂળ (PDF) માંથી 2011-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-16.
  5. http://www.cockneylatic.co.uk/index.php?option=com_content&view=article&id=1280:wigan-athletic-reveals-net-profit-and-who-controls-the-dw-stadium&catid=1:latest-news&Itemid=50
  6. "Wigan's JJB Stadium to be renamed". BBC News. ૨૫ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૪ જુલાઇ ૨૦૦૯. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  7. http://www.uefa.com/uefaeuropaleague/season=2014/matches/round=2000469/match=2012530/postmatch/report/index.html
  8. "Facts and Figures". The JJB Stadium. મૂળ માંથી 2008-03-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૦૭-૧૧.
  9. "Wigan Athletic: Statistics". The Football Genome Project. મેળવેલ ૨૨ જાન્યુઆરી ૨૦૦૯. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  10. "Wigan's JJB Stadium to be renamed". BBC Sport. ૨૫ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૦૧૫. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]