ડૉ.કમલા બેનિવાલ

વિકિપીડિયામાંથી
કમલા બેનીવાલ
સરદાર વલ્લભભાઇ પટેલ ને સમર્પિત રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉદઘાટન પ્રસંગે કમલા બેનીવાલ।
મિઝોરમના રાજ્યપાલ
પદ પર
Assumed office
6 જુલાઈ 2014
પુરોગામીવાક્કોમ પુરુષોત્તમમ્
ગુજરાતના રાજ્યપાલ
પદ પર
27 નવેમ્બર 2009 – 6 જુલાઈ 2014
પુરોગામીએસ સી ઝમીર
અનુગામીમાર્ગારેટ અલ્વા
ત્રિપુરાના રાજ્યપાલ
પદ પર
15 ઓક્ટોબર 2009 – 26 નવેમ્બર 2009
પુરોગામીદિનેશ નંદન સહાય
અનુગામીડી. યશવંતરાવ પાટીલ
અંગત વિગતો
જન્મ (1927-01-12) January 12, 1927 (ઉંમર 97)
ગોરીર ગામ, ખેત્રી, ઝુનઝુનુ જિલ્લો, રાજસ્થાન
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીરામચંદ્ર બેનીવાલ
માતા-પિતાનેતરામસિંહ
નિવાસસ્થાનગાંધીનગર
માતૃ શિક્ષણસંસ્થામહારાજાની કૉલેજ, જયપુર અને બનાસ્થલી વિદ્યાપીઠ
વ્યવસાયરાજકારણી
ક્ષેત્રકૃષિ

કમલા બેનીવાલ ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ હતા. ગુજરાત પહેલા તેઓ ત્રિપુરાનાં રાજ્યપાલ પદે રહ્યા હતા.[૧] ૮૩ વર્ષની વયે તેઓ કોઇપણ ઉત્તર પુર્વીય રાજ્યોના સૌપ્રથમ મહીલા રાજ્યપાલ બન્યા.[૨] તેઓ રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા છે તેમજ રાજ્સ્થાનની ઘણી કોંગ્રેસ સરકારોમાં પ્રધાન તરીકે પણ સેવા આપેલી છે.

તેમનો જન્મ ઝુન્ઝુનૂ જિલ્લાના ગૌરિર ગામમાં થયો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]