લખાણ પર જાઓ

તમાકુની ખળી

વિકિપીડિયામાંથી

તમાકુની ખળી એ એક પ્રકારનું કારખાનુ છે, કે જેમા તમાકુના પાકને ખેતરમાં તૈયાર થયા પછી લાવવામાં આવે છે. તમાકુના પાનને ગુણવત્તા પ્રમાણે છુટાં પાડવાં, સુકવણી કરવી, ડાળખાં તેમ જ દળ (પાવડર) અલગ કરવાં, બજારમાં લઇ જવા માટે તૈયાર કરવાની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કેટલીક જગ્યાઓ પર આધુનિક યંત્રોની મદદથી પણ તમાકુનાં પાંદડા પર પ્રોસેસિન્ગ કરવામાં આવે છે.