દંતેવાડા જિલ્લો

વિકિપીડિયામાંથી

દંતેવાડા જિલ્લો (દક્ષિણ બસ્તર) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. દંતેવાડા જિલ્લાનું મુખ્યાલય દંતેવાડા નગરમાં આવેલું છે.