દિબ્રુગઢ

વિકિપીડિયામાંથી

દિબ્રુગઢ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું એક નગર છે. દિબ્રુગઢમાં દિબ્રુગઢ જિલ્લાનું મુખ્યાલય છે.