દુર્ગ જિલ્લો

વિકિપીડિયામાંથી

દુર્ગ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. દુર્ગ જિલ્લાનું મુખ્યાલય દુર્ગ નગરમાં આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]