દેશી બોયઝ
Appearance
દેશી બોયઝ | |
---|---|
દિગ્દર્શક | રોહિત ધવન |
પટકથા લેખક | રોહિત ધવન |
કથા | રોહિત ધવન |
નિર્માતા | ક્રિશિકા લુલ્લા વિજય આહુજા જ્યોતિ દેશપાંડે |
કલાકારો | અક્ષય કુમાર જ્હોન અબ્રાહમ દીપિકા પદુકોણે ચિત્રાંગદા સિંહ |
છબીકલા | નટરાજન સુબ્રમણિયમ |
સંગીત | પ્રિતમ |
વિતરણ | ઈરોઝ ઈંટરનેશનલ |
રજૂઆત તારીખો | ૨૫ નવેમ્બર, ૨૦૧૧ |
અવધિ | ૧૨૧ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | હિન્દી |
બજેટ | ₹૬૫ crore (US$૮.૫ million)[૧] |
બોક્સ ઓફિસ | ₹૧૨૫ crore (US$૧૬ million) |
દેશી બોયઝ એક મનોરંજક હિંદી ફિલ્મ છે જેનું નિર્દેશન ડેવીડ ધવનના પુત્ર રોહિત ધવને કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, દીપિકા પદુકોણે અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભુમિકામાં તથા સંજય દત્ત અતિથિ કલાકારના સ્વરૂપમાં છે. આ ફિલ્મ ૨૫ નવેમ્બર, ૨૦૧૧ના દિવસે રિલિઝ થઈ હતી.
સારાંશ
[ફેરફાર કરો]જેરી (અક્ષય કુમાર) અને નિક (જ્હોન અબ્રાહમ) જે ઈંગ્લેન્ડના ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી હોય છે. જેમના જીવનની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે.
પાત્રો
[ફેરફાર કરો]- અક્ષય કુમાર - જિગ્નેશ પટેલ ઉર્ફે જેરી ઉર્ફે રોકો
- જ્હોન અબ્રાહમ - નિખિલ માથુર ઉર્ફે નિક ઉર્ફે હંટર
- દીપિકા પદુકોણે - રાધિકા અવસ્થિ
- ચિત્રાંગદા સિંહ - તાન્યા શર્મા
- ઓમી વૈદ્ય - અજય બાપટ
- સંજય દત્ત - અતિથિ (મિ. દેશી બોયઝ)
- અનુપમ ખેર - સુરેશ અવસ્થિ, રાધિકાના પિતા
- શરમન જૈન - રોહન, જેરીનો મિત્ર
- મોહનીશ બહલ - સામાજિક કાર્યકર્તા
- સતિશ કૌશિક - મિ. ઢિલ્લોન
- અશ્વીન મુશરન - વકીલ
- ભારતી આચરેકર - જેરીની માતા
- "સુબહા હોને ના દે" ગીત દરમ્યાન બ્રુના અબ્દુલ્લાહની ખાસ ઉપસ્થિતિ.
ગીત-સંગીત
[ફેરફાર કરો]ક્રમ | શીર્ષક | ગાયક | અવધિ |
---|---|---|---|
1. | "Make Some Noise For The Desi Boyz" | કે.કે. અને B.o.B | ૪:૦૬ |
2. | "સુબહા હોને ના દે" | મિકા સિંહ અને શેફાલી અલવારેસ | ૪:૪૮ |
3. | "ઝખ માર કે" | નિરજ શ્રીધર અને હર્શદિપ કૌર | ૩:૫૩ |
4. | "અલ્લાહ માફ કરે" | સોનુ નિગમ અને શિલ્પા રાવ | ૩:૫૧ |
5. | "Let It Be" | શાન | ૪:૧૩ |
6. | "તુ મેરા હિરો" | મિકા સિંહ અને શેફાલી અલવારેસ | ૪:૫૨ |
7. | "અલ્લાહ માફ કરે" (રિમિક્સ) | સોનુ નિગમ અને શિલ્પા રાવ | ૪:૪૧ |
8. | "ઝખ માર કે" (રિમિક્સ) | નિરજ શ્રીધર અને હર્શદિપ કૌર | ૩:૦૩ |
9. | "સુબહા હોને ના દે" (રિમિક્સ) | મિકા સિંહ અને શેફાલી અલવારેસ | ૪:૫૯ |
10. | "Make Some Noise For The Desi Boyz" (રિમિક્સ) | કે.કે. અને B.o.B | ૪:૩૨ |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ↑ "Desi Boyz collect Rs 9 crs at Box office on first day". મૂળ માંથી 2012-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-03.