દોલતપરા

વિકિપીડિયામાંથી
દોલતપરા
—  ગામ  —
દોલતપરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°33′03″N 70°27′48″E / 21.550724°N 70.463337°E / 21.550724; 70.463337
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

દોલતપરા ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ હવે જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયેલ છે. જુનાગઢ થી રાજકોટ તરફ જતાં ૫ કિ.મી.નાં અંતરે મુખ્ય રસ્તા પર આવેલું છે. અહીં મુખ્યત્વે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (GIDC) સંચાલિત ઔધોગિક વસાહતો આવેલી છે. તે ઉપરાંત જોવા લાયક સ્થળોમાં 'ઇન્દ્રેશ્વર મહાદેવ'નું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસનાં સોમવારે શ્રધ્ધાળુઓનો મેળો ભરાય છે.

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન