ધર્મપુરી

વિકિપીડિયામાંથી

ધર્મપુરી ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા ધર્મપુરી જિલ્લામાં આવેલું નગર છે. ધર્મપુરીમાં ધર્મપુરી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.