ધારવાડ જિલ્લો

વિકિપીડિયામાંથી
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

ધારવાડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. ધારવાડ જિલ્લાનું મુખ્યાલય ધારવાડમાં છે.