નંદરબાર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નંદરબાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાનું એક નગર છે. નંદરબાર નગર ખાતે નંદરબાર જિલ્લાનું તેમ જ નંદરબાર તાલુકા મુખ્ય મથક આવેલું છે.