નરગીસ (અભિનેત્રી)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નરગિસ એ એક ભારતીય ચલચિત્રોની જાણિતી અને સફળ અભિનેત્રી હતી. તેણીએ ઘણાં હિન્દી ચલચિત્રોમાં પોતાનો અભિનય કર્યો છે, જેમાં મોટે ભાગે મુખ્ય અભિનેત્રી તરીકે ભુમિકા અદા કરી છે.

નરગિસે પોતાની કારકિર્દી દરમ્યાન રાજકપૂર સાથે ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પ્રસિદ્ધ ફિલ્મ મધર ઇન્ડિયાના શુટિંગ દરમિયાન સુનિલ દત્ત સાથે અંતરંગ સંબંધો બંધાતાં તેણીએ સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં હતાં.

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

ફિલ્મી સફર[ફેરફાર કરો]

મુખ્ય ચલચિત્રો[ફેરફાર કરો]

પુરસ્કાર[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]