નારાયણી પ્રાંત (નેપાળ)

વિકિપીડિયામાંથી
નારાયણી પ્રાંત (નેપાળ)

નારાયણી પ્રાંત (નેપાળ) (હિંદી:नारायणी अञ्चल) નેપાળ દેશના વિસ્તારની રીતે વર્ગીકરણ અનુસાર મધ્યમાંચલ વિકાસ ક્ષેત્રનો એક પ્રાંત છે. આ પ્રાંતના વિસ્તારમાં કુલ ૫ (પાંચ) જિલ્લાઓ આવેલા છે. અહીં આવેલી સ્થાનિક નારાયણી નદીના નામ પરથી આ પ્રાંતનું નામ નારાયણી પ્રાંત રાખવામાં આવેલું છે.

નારાયણી પ્રાંતમાં આવેલા જિલ્લાઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]