નાલંદા જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નાલંદા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૭ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. નાલંદા જિલ્લાનું મુખ્યાલય નાલંદા ખાતે આવેલું છે. નાલંદા જિલ્લો પટણા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.