નિતા અંબાણી
Appearance
નિતા અંબાણી | |
---|---|
ઇશા દેઓલના લગ્ન દરિમયાન નિતા અંબાણી, ૨૦૧૨ | |
જન્મની વિગત | નિતા દલાલ 1 November 1963[૧] મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
વ્યવસાય | દાનવીર[૨] |
જીવનસાથી | મુકેશ અંબાણી (લ. 1985) |
સંતાનો | ૩ |
સંબંધીઓ | ધીરુભાઈ અંબાણી (સસરા) અનિલ અંબાણી (દિયર) ટિના અંબાણી (દેરાણી) |
નિતા મુકેશ અંબાણી કે ફક્ત નિતા અંબાણી (જન્મ: નવેમ્બર ૧, ૧૯૬૩) એ ભારતીય ઉદ્યોગપતી દાનવીર છે.[૩] તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે. તેઓ કલાકૃતિ સંગ્રહ શોખીન છે[૪][૫] અને આઈ.પી.એલ.ની ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક છે.
જીવન
[ફેરફાર કરો]તેમનું જન્મસમયનું નામ નિતા દલાલ હતું. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના પત્નિ છે.[૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Rai, Manmohan (2014-11-03). "Nita Ambani celebrates her 50th birthday with family in Kashi". The Economic Times. મેળવેલ 18 April 2016.
- ↑ "Nita Ambani among top global philanthropists; ranked with Tim Cook, Oprah Winfrey".
- ↑ "Nita Ambani only Indian among top global philanthropist of 2020". મેળવેલ 21 October 2020.
- ↑ "Nita Ambani Met Breuer Nasreen Mohamedi-artnet News". artnet News (અંગ્રેજીમાં). 2016-03-23. મેળવેલ 2016-04-18.
- ↑ Crow, Kelly (2016-03-10). "India's Richest Woman Eyes the Art World". Wall Street Journal. ISSN 0099-9660. મેળવેલ 2016-05-02.
- ↑ "How Nita Ambani was courted". www.hindustantimes.com. મેળવેલ 19 April 2016.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |