નોબેલીયમ

વિકિપીડિયામાંથી

નોબેલીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા No અને અણુ ક્રમાંક ૧૦૨ છે. આની પહેલી ઓળખ ડુબ્ના,રશિયાની ફ્લેરોવ અણુભઠ્ઠી પ્રયોગ શાળાના વૈજ્ઞાનિકોને ૧૯૬૬માં થઇ હતી. આ તત્વ વિષે ઘણી અલ્પ માહિતી છે પણ થયેલા પ્રયોગ પર્થી જણાયું છે કે દ્રાવનોમાં આ દ્વીબંધી આયન નિર્માણ કરે છે. આ એક એક્ટિનાઈડ છે અને તે હિસાબે ત્રીબંધ આયન પણ રચે છે.