પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી
ગુજરાતીમાં મુદ્રાલેખ
A Reservoir of knowledge
સ્થાપના૨૦૦૭
જોડાણUGC
પ્રમુખમુકેશ અંબાણી
ડિરેક્ટર જનરલએસ. સુંદર મનોહરન
સ્થાનરાયસણ ગામ, ગાંધીનગર, ગુજરાત, ભારત
વેબસાઇટwww.pdpu.ac.in

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી જે પહેલા પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી, ગુજરાતના ગાંધીનગર શહેર નજીક રાયસણ ગામમાં આવેલી યુનિવર્સિટી છે. તેની સ્થાપના 'ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન' (જીએસપીસી)એ ઓઇલ અને ગેસ ક્ષેત્ર પર ઘ્યાન કેન્દ્રિત કરીને ઊર્જા શિક્ષણ અને સંશોધનમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની રચના કરવા માટે કરી છે, જે વિશ્વભરના ઓઇલ અને ગેસ ઉધોગ માટે તાલીમબદ્ધ અને જાણકાર માનવ સંસાધનની જરૂરિયાત પૂરી કરે છે.

આ યુનિવર્સિટીના પ્રથમ પ્રમુખ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે.

બાહય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]