લખાણ પર જાઓ

પદ્માવત (ફિલ્મ)

વિકિપીડિયામાંથી
પદ્માવત
દિગ્દર્શકસંજય લીલા ભણશાળી
લેખક
  • સંજય લીલા ભણશાળી
  • પ્રકાશ કાપડિયા
કથામલિક મોહમ્મદ જાયસી
નિર્માતા
કલાકારો
છબીકલાસુદીપ ચેટરજી
સંપાદન
સંગીત
નિર્માણ
વિતરણ
રજૂઆત તારીખ
૨૫ જાન્યુઆરી ૨૦૧૮[]
અવધિ
૧૬૩ મિનિટ્સ[]
દેશભારત
ભાષાહિન્દી
બજેટ૨૧૫ કરોડ[]
બોક્સ ઓફિસ૫૮૫ કરોડ[]

પદ્માવત એ એક ૨૦૧૮ની મહાકાવ્ય ઐતિહાસિક-ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સંજય લીલા ભણશાળીએ કર્યું છે અને નિર્માણ ભણશાળી પ્રોડક્શન્સ અને વાયકૉમ 18 મોશન પિક્ચર્સે એ કર્યું છે. આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની મહાકવ્ય પદ્માવત પર ઢીલી રીતે આધારિત છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ રાણી પદ્મીની તરિકે અભિનીત છે જે તેની સુંદરતા માટે જણાતી એક રાજપૂત રાણી અને શાહિદ કપૂર ધ્વારા દ્વારા ભજવવામાં આવેલ પાત્ર મહારાવલ રતન સિંહની પત્ની છે. રણવીર સિંહ દ્વારા ભજવેલ પાત્ર અલાઉદ્દીન ખિલજી [[રાણી પદ્મીની|રાણી પદ્મીનીની સુંદરતા વિશે સાંભળે છે અને તેને પામવા તેના સામ્રાજ્ય પર હુમલો કરે છે. અદિતિ રાવ હૈદરી, જીમ સર્ભ, રાઝા મુરાદ અને અનુપ્રિયા ગોએન્કા સહાયક ભૂમિકાઓમાં દર્શાવેલ છે. [][]

૨.૧૫ billion (US$૨૮ million)ના ઉત્પાદનના બજેટ સાથે, પદ્માવત અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.[][][] શરૂઆતમાં ૦૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રકાશન માટે સુનિશ્ચિત થયેલ, પદ્માવત એ અસંખ્ય વિવાદોનો સામનો કરવો પડ્યો. હિંસક વિરોધ વચ્ચે, એક જૂથએ અભિનેત્રી દીપિકા પદુકોણ અને નિર્દેશક સંજય લીલા ભણશાળી પર ઈનામ મૂકવામાં આવ્યું [૧૦] અને સાથે સૂરજ પાલ અમુનું (તે સમયએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ના નેતા[૧૧]) જાહેર કરવું કે તે ઈનામને બમણો કરશે,[૧૨] અને તેના પ્રકાશનમાં અનિશ્ચિત વિલંબ થયો હતો. ડિસેમ્બરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ થોડા ફેરફાર સાથે ફિલ્મને મંજૂર કરી, જેમાં બહુવિધ અસ્વીકૃતઓ ઉમેરાવાનો અને શીર્ષકમાં ફેરફારનો સમાવેશ થાય છે.[૧૩][૧૪] પદ્માવત ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૨ડી, ૩ડી અને આઈમેક્સ ૩ડી ફોર્મેટમાં રિલીઝ થઈ હતી જેથી તે આઈમેકસ ૩ડી માં રજૂ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.[૧૫]

પદ્માવત ને મિશ્ર પ્રતિભાવો મળ્યો. સમાલોચકઓએ ફિલ્મના દ્રશ્યો, સિનેમેટોગ્રાફી અને રણવીર સિંહના ખિલજીના ચિત્રાંકનની પ્રશંસા કરી, પણ તેની કથા, અમલ, લંબાઈની ટીકા કરી.[૧૬] સમાલોચકઓને ખિલજીનું જડ દુષ્ટ મુસ્લિમ રાજા અને રતન સિંહનું ન્યાયી હિન્દુ રાજા તરીકેનું ચિત્રાંકન પણ ના ગમ્યું.[૧૭][૧૮][૧૯][૨૦][૨૧][૨૨] ભારતના કેટલાક રાજ્યોમાં પ્રકાશિત ન થવા છતાં, ફિલ્મએ બોક્સ-ઓફિસ પર ૫.૮૫ billion (US$૭૭ million) ની કમાણી કરી, વ્યવસાયિક રીતે સફળતા બની અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો માંની એક બની.[૨૩]

પાત્રો

[ફેરફાર કરો]
  • દીપિકા પદુકોણ - પદ્માવતી
    એક ૧૩મી-૧૪મી સદીની[૨૪] સુપ્રસિદ્ધ રાજપુત રાણી, જે પદ્માવત પ્રમાણે, રાજપૂત રાજા અને મેવાડ ના શાસક રતન સિંહ (રતન સેન) ની પત્ની હતા. પદ્માવતીની સુંદરતાના સમાચાર સુલતાન અલાઉદ્દીન ખિલજી જોડે પહોંચ્યા, જેણે સિંહની રાજધાની ચિત્તોડને ઘેરી લીધું, રાણીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત.
  • શાહિદ કપૂર - રતન સિંહ
    ગુહિલા રાજવંશના છેલ્લા રાજપૂત શાસક જેમણે મેવાડ રાજ્યનું શાસન કર્યું. તેમણે અલાઉદ્દીન ખિલજીના દળો દ્વારા ચિત્તોડના ઘેરા દરમિયાન પરાજય થયા હતા.
  • રણવીર સિંહ - અલાઉદ્દીન ખિલજી
    ખિલજી વંશ ના બીજા અને સૌથી શક્તિશાળી શાસક જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું.[૨૫] તેમણે તેમના કાક અને સસરા સુલતાન જલાલુદ્દીન ખલજી ની હત્યા કરીને સિંહાસન ઉપર ચડ્યા.[૨૬] પદ્માવત પ્રમાણે, રતન સિંહની સુંદર પત્ની, પદમાવતીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત ખિલજીએ ચિત્તોડને ઘેરી લીધું હતું.
  • અદિતિ રાવ હૈદરી - મેહરુનિષા
    અલાઉદ્દીન ખિલજીની પ્રથમ પત્ની અને દિલ્હી સલ્તનતની રાણી.
  • જીમ સર્ભ - મલિક કફુર
    અલાઉદ્દીન ખિલજીના અગ્રણી નપુંસક મુખ્ય-ગુલામ.[૨૭]
  • રાઝા મુરાદ - જલાલુદ્દીન ખિલજી
    ખિલજી વંશના સ્થાપક અને પ્રથમ સુલતાન જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. તેમણા ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન દ્વારા તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, જેમણે તેના કાકાનું સિંહાસન પડાવી દેવા માટે હત્યા કરી હતી.[૨૮]
  • અનુપ્રિયા ગોએન્કા - નાગમતી
    પદ્માવત પ્રમાણે રતન સિંહની પ્રથમ પત્ની અને મુખ્ય રાણી.[૨૯] નાગમતી અને તેમના પતિની બીજા પત્ની, પદ્માવતીએ અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પર હુમલો કર્યા બાદ જોડે જોહર કર્યું હતું.[૩૦]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "'Padmavati' to release as 'Padmaavat' on January 25".
  2. Iyer, Sanyukta. "Sanjay Leela Bhansali's magnum opus Padmavat starring Deepika Padukone, Ranveer Singh and Shahid Kapoor to release on Jan 24 – Mumbai Mirror -". Mumbai Mirror. મેળવેલ 7 January 2018.
  3. http://www.boxofficeindia.com/movie.php?movieid=3700
  4. "'Padmaavat' a very special film for Deepika, Ranveer and Shahid-Here's why". Zee News (અંગ્રેજીમાં). ૨૦૧૮-૦૩-૧૬. મેળવેલ 2018-04-20.
  5. ૫.૦ ૫.૧ "Padmavati trailer: Sanjay Leela Bhansali's new film looks grand, spellbinding and very expensive!". Business Today. મૂળ સંગ્રહિત માંથી 7 November 2017 પર સંગ્રહિત.
  6. "Bhansali, Viacom18 Motion Pictures join hands for 'Padmavati'". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 17 June 2017 પર સંગ્રહિત. મેળવેલ 14 November 2017.
  7. "Padmavati Being Aimed for a February Release – Box Office India". www.boxofficeindia.com. મેળવેલ 8 December 2017.
  8. "Padmaavat - Where Does The CREDIT Go - Box Office India". www.boxofficeindia.com. મેળવેલ 29 January 2018.
  9. "Padmaavat - Movie - Box Office India". www.boxofficeindia.com. મેળવેલ 2 February 2018.
  10. Ray, Saptarshi (૨૦૧૭-૧૧-૧૭). "Bounty placed on Bollywood actress' head after Hindu-Muslim film outrage". The Telegraph (અંગ્રેજીમાં). ISSN 0307-1235. મેળવેલ 2018-04-20.
  11. "Haryana leader Suraj Pal Amu who offered bounty for Deepika's head resigns". The Economic Times. મેળવેલ 2018-04-19.
  12. "Padmavati controversy: Suraj Pal Amu doubled bounty for Deepika and says she is one of his favourite actors". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-19.
  13. "Censor Board Wants "Padmavati" Renamed "Padmavat", 5 Changes To Film". NDTV. મેળવેલ 30 December 2017.
  14. "India film Padmavati 'cleared by censors'" – www.bbc.com વડે.
  15. Shruti, Shiksha. "Padmaavat Is Officially The Title of Deepika Padukone's Film Now. See Changed Name on Social Media". NDTV. મેળવેલ 11 January 2018.
  16. Betwa Sharma (25 January 2017). "Padmavati Was Never A Role Model For These Rajput Women, And Now She's A Curse". HuffPost India. મેળવેલ 25 January 2017. Cite has empty unknown parameter: |dead-url= (મદદ)
  17. Thakur, Tanul. "'Padmaavat' Is an Opulent Combination of Dazzling Technology and Regressive Values". The Wire. મેળવેલ 28 January 2018.
  18. Someshwar, Savera R. "Padmaavat review: Nothing new to offer". Rediff. મેળવેલ 28 January 2018.
  19. Vetticad, Anna MM. "Padmaavat movie review: Bhansali couches regressive, opportunistic messaging in exhausting visual splendour- Entertainment News, Firstpost". Firstpost. મેળવેલ 13 February 2018.
  20. Sharma, Betwa. "Padmavati Was Never A Role Model For These Rajput Women, And Now She's A Curse". Huffington Post India (અંગ્રેજીમાં). મેળવેલ 28 January 2018.
  21. Chatterjee, Saibal. ""Padmaavat" Movie Review: Despite Deepika Padukone's Inspired Performance, Sanjay Leela Bhansali's Film Is A Slog". NDTV.com. મેળવેલ 28 January 2018.
  22. Naqvi, Bobby. "Why 'Padmaavat' bothers me as an Indian Muslim". GulfNews. મેળવેલ 28 January 2018.
  23. "Box Office: Worldwide collections and day wise break up of Padmaavat". Bollywood Hungama. મેળવેલ 5 February 2018.
  24. D'Souza, Florence. Knowledge, mediation and empire: James Tod's journeys among the Rajputs (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ 258. ISBN 978-1-78499-207-1. મૂળ સંગ્રહિત માંથી 12 November 2017 પર સંગ્રહિત.
  25. Shiksha, Shruti. "Padmavati: Presenting Ranveer Singh As Sultan Alauddin Khilji". NDTV.com. મૂળ સંગ્રહિત માંથી 11 October 2017 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2017.
  26. "Alauddin Khilji, Queen Padmavati and jauhar: A tale of lust and valour". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 13 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2017.
  27. Rhode, Shruti. "Did you spot Jim Sarbh in the Padmavati trailer?". www.zoomtv.com. મૂળ સંગ્રહિત માંથી 23 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2017.
  28. "Padmavati: Raza Murad shares (leaks) his look as Jalaluddin Khilji, deletes it later". The Hindustan Times (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 11 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2017. Cite has empty unknown parameter: |1= (મદદ)
  29. Shobha, Savitri Chandra. Medieval India and Hindi bhakti poetry: a socio-cultural study (અંગ્રેજીમાં). Har-Anand Publications. પૃષ્ઠ 77. મૂળ સંગ્રહિત માંથી 11 November 2017 પર સંગ્રહિત.
  30. Mehta, Ankita. "REVEALED: The Rani in Deepika Padukone's Ghoomar song is Shahid Kapoor's first wife in Padmavati". International Business Times, India Edition (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 12 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2017.