પરભણી જિલ્લો

વિકિપીડિયામાંથી

પરભણી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. પરભણી આ જિલ્લાનું મુખ્ય મથક છે. પરભણી જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

પરભણી જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]