પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
Appearance
સજીવોની પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ .
- વિલુપ્ત (EX) – એકાદ સભ્ય પણ હયાત હોવાનું જ્ઞાત નથી.
- વન્યજગતમાં વિલુપ્ત (EW) – માત્ર બંધનાવસ્થામાં બચેલાં જ જ્ઞાત છે.
- ચિંતાકારક રીતે જોખમમાં (CR) – વન્ય વિસ્તારમાં વિનાશને આરે, અત્યંત ઉચ્ચ જોખમમાં.
- જોખમમાં (EN) – વન્ય વિસ્તારમાં અત્યંત ઉચ્ચ જોખમમાં.
- અંશત: નિર્બળ (VU) – વન્ય વિસ્તારમાં અત્યંત જોખમમાં.
- ડરામણી સ્થિતિ આસપાસ (NT) – નજીકના ભવિષ્યમાં અત્યંત જોખમમાં આવી શકે છે.
- ઓછી ચિંતાજનક (LC) – ઓછું જોખમ. ઉચ્ચ જોખમ શ્રેણી માટે લાયક નહિ. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા.
- અપર્યાપ્ત માહિતી (DD) – વિનાશના જોખમનું આકલન કરી શકાય તેટલી માહિતીનો અભાવ.
- મૂલ્યાંકન રહિત (NE) – માનદંડ પ્રમાણેનું મૂલ્યાંકન કરાયું નથી.