લખાણ પર જાઓ

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી

વિકિપીડિયામાંથી
વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી
બ્રિટીશ ભારતની એજન્સીઓ
૧૯૪૪–૧૯૪૭

વડોદરા, પશ્ચિમ ભારત અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીના વિસ્તારનો નકશો
વિસ્તાર 
• 1931
58,825 km2 (22,712 sq mi)
વસ્તી 
• 1931
8980811
ઇતિહાસ 
૧૯૪૪
૧૯૪૭
પહેલાં
પછી
વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી
વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી
[[બોમ્બે સ્ટેટ]]
[[સૌરાષ્ટ્ર]]
[[કચ્છ રાજ્ય]]
"A collection of treaties, engagements, and sunnuds relating to India and neighbouring countries"

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી એ બ્રિટીશ ભારતની રાજકીય અજેન્સી હતી, જે પશ્ચિમી કાઠિયાવાડના રજવાડાંઓનું વાઇસરોય સમક્ષ પ્રતનિધીત્વ અને વહિવટોનું સંચાલન કરતી હતી.[] આ એજન્સી અંતર્ગત સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ પ્રાંતોના રજવાડાંઓનો વહિવટ કરવામાં આવતો હતો. નવાનગર અને જુનાગઢ આ એજન્સી હેઠળના સૌથી મોટા દેશી રાજ્યો હતા.[]

એજન્સીના રજવાડાં

[ફેરફાર કરો]

પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીના વહીવટ અંતર્ગતના રજવાડાંઓ નીચે મુજબ છે :

સલામી રાજ્યો

[ફેરફાર કરો]
રજવાડાંનું નામ રાજવંશ તોપોની સલામી
ધ્રોળ જાડેજા
નવાનગર જાડેજા ૧૩ (૧૫ સ્થાનિક)
જુનાગઢ બાબી પશ્તુન ૧૩ (૧૫ સ્થાનિક)
રાજકોટ જાડેજા
ગોંડલ જાડેજા ૧૧
મોરબી જાડેજા ૧૧
પોરબંદર જેઠવા ૧૩
વાંકાનેર ઝાલા ૧૧

બિન-સલામી રજવાડાં

[ફેરફાર કરો]
રજવાડાંનું નામ રાજવંશ
અમરાપુર શેખ
બગસરા કાઠિ
બાંટવા બાબી પઠાણ
બાંટવા-માણાવદર બાબી પઠાણ
ભાડવા જાડેજા
ભલગામ-બલધોઇ કાઠિ
ચારખા કાઠિ
દાહિડા કાઠિ
દેદાણ કાઠિ
ધોલાર્વા કાઠિ
ધ્રાફા જાડેજા
ગઢકા જાડેજા
ગઢિઆ કાઠિ
મોટી ગરમાલી કાઠિ
નાની ગરમાલી કાઠિ
ગવરીદડ જાડેજા
ગિગાસરણ કાઠિ
હાલારિઆ કાઠિ
જાલિયા-દેવાણી જાડેજા
જાફરાબાદ સિદિ
જામકા કાઠિ
જેતપુર કાઠિ
કાનેર કાઠિ
કાંગશિયાળી જાડેજા
કાનપર-ઇશ્વરિયા કાઠિ
કથરોટા કાઠિ
નજાણી-ખિજડીયા કાઠિ
ખિરસરા જાડેજા
કોટડા નાયાણી જાડેજા
કોટડા સાંગાણી જાડેજા
કોઠારિયા જાડેજા
કુબા નાગર બ્રાહ્મણ
લાખાપાદર કાઠિ
લોધિકા જાડેજા
માળિયા જાડેજા
મનાવાવ કાઠિ
મેંગણી જાડેજા
મોનવેલ કાઠિ
મૌવા જાડેજા
મુળિલા ડેરી જાડેજા
પાળ જાડેજા
રાજપરા જાડેજા
સાતુદડ વાવડી
શાહપુર જાડેજા
સિલાણા કાઠિ
શિશાંગ-ચાંદલી જાડેજા
વડાળી જાડેજા
વાઘવાડી કાઠિ
વેકરિયા કાઠિ
વિંછાવડ નાગર બ્રાહ્મણ
વીરપુર ખરેડી જાડેજા
વિરવાવ જાડેજા
વસાવડ નાગર બ્રાહ્મણ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "IINET". મૂળ માંથી 2019-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-30.
  2. The Stateman's Year Book