પાક્કિમ હવાઈમથક
Appearance
પાક્કિમ હવાઈમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
સંચાલક | એ.એ.આઈ. | ||||||||||
વિસ્તાર | ગંગટોક | ||||||||||
સ્થાન | પાક્કિમ, સિક્કિમ, ભારત | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૧,૩૯૯ m / 4,590 ft | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 27°13′40″N 088°35′13″E / 27.22778°N 88.58694°E | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
|
પાક્કિમ હવાઈમથક (અંગ્રેજી: Pakyong Airport) ભારતના સિક્કિમ રાજ્યની રાજધાની ગંગટોક નજીક આવેલું હવાઈમથક છે.[૧] ૪૦૦ હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતું આ હવાઈ મથક, ગંગટોકથી ૩૫ કિલોમીટર દક્ષિણે પાક્કિમ ગામમાં સ્થિત છે.[૨] ૪,૫૦૦ ફુટ ઉંચાઈ પર સ્થિત પાક્કિમ હવાઈમથક એ ભારતનું પાંચમું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું હવાઈમથક છે.[૩] તે ભારતના ઉત્તર-પૂર્વનું પ્રથમ અને ભારતનું ૧૦૦મું સંચાલિત હવાઈમથક છે, સિક્કિમનું આ એકમાત્ર હવાઈમથક છે.[૪][૫] [૬] પાક્કિમ હવાઈમથક એ વિશ્વનું સૌથી ઉંચું પ્રબલિત માટીનું માળખું છે.[૭]
આ હવાઈમથક સપ્ટેમ્બર ૨૪,૨૦૧૮ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યુ઼ં છે. ઓક્ટોબર ૨, ૨૦૧૮ના રોજ થી વ્યાવહારિક હવાઈપરિવહનનો આરંભ થશે.[૮]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sikkim to have 100th functional airport in India".
- ↑ "Wait for Sikkim air link". મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-24.
- ↑ "Sikkim's Greenfield Airport". Punjlloyd. મેળવેલ 4 August 2012.
- ↑ "Sikkim's Pakyong airport stuns before it flies".
- ↑ "Sikkim to get its first airport at Pakyong". The Indian Express. 17 November 2007. મેળવેલ 4 August 2012. Italic or bold markup not allowed in:
|newspaper=
(મદદ) - ↑ "Pakyong airport in Sikkim to become the 100th functional airport in India: Jayant Sinha". Financial Express. PTI. 3 May 2018. મેળવેલ 5 May 2018.
- ↑ "Sikkim airport project wins UK award". The Economic Times. 15 May 2012. મેળવેલ 4 August 2012. Italic or bold markup not allowed in:
|newspaper=
(મદદ) - ↑ ધ ટેલીગ્રાફ