પીરોજી માખીમાર

વિકિપીડિયામાંથી

Verditer Flycatcher
પુખ્ત વયનું પિરોજી માખીમાર આઇ આઇ એસ સી (IISc) બેગલોર, ભારત ખાતે.
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Muscicapidae
Genus: ' Eumyias '
Species: ''E. thalassina''
દ્વિનામી નામ
Eumyias thalassina
Swainson, 1838

પીરોજી માખીમાર (અંગ્રેજી:Verditer Flycatcher), (શાસ્ત્રીય નામ:Muscicapa thalassina) એ ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને હિમાલય પર્વતમાળાના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળતું એક પક્ષી છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]