પૂર્ણિયા

વિકિપીડિયામાંથી

પૂર્ણિયા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લામાં આવેલું એક નગર છે. પૂર્ણિયામાં પૂર્ણિયા જિલ્લાનું મુખ્યાલય છે.