પ્રણવ

વિકિપીડિયામાંથી

પ્રણવ એક સંદિગ્ધ શબ્દ છે. હિંદુ ધર્મમાં ને પ્રણવ કહેવામાં આવ્યો છે, એટલે મહદંશે પ્રણવ શબ્દથી શોધનાર વ્યક્તિ શક્ય છે કે વિષેનો લેખ જોવા માંગતી હોય. પરંતુ આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શીર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. પ્રણવ શબ્દ સાથે નીચેનાં પાનાઓ સંકળાયેલા છે:

  1. પ્રણવ અથવા પ્રણવ શબ્દ - , ઓમકાર.
  2. પ્રણવ મુખર્જી - ભારતના રાષ્ટ્રપતિ.
  3. પ્રણવ મિસ્ત્રી - ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક.