ફરસાણ

વિકિપીડિયામાંથી

ફ્રરસાણ એટલે ફરસી વાનગી. સામાન્ય રીતે ચણાના કે અન્ય લોટમાંથી આ વાનગી ખારાશ પડતી ફરસી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી ચા સાથે કે અન્ય ક્યારે પણ ભોજન વ્યતિરિક્ત ખવાય છે. આ વાનગી એક સાથે બનાવીને આ મૂકી શકાય છે કેમકે અઠવાડીયા સુધી આ વાનગી બગડતી નથી. આ ઉપરાંત ગુજરાતી ભોજનમાં ખાસ કરીને થાળીમાં રોટી, શાક, દાળ, ભાત, મિષ્ટાન સાથે ખાસ તૈયાર કરેલી વાનગી (તાજો નાસ્તો) જેમકે ખમણ, પાત્રા ઈત્યાદિ પણ મુકાય છે તેને પણ ફરસાણ કહે છે.

પારંપારીક ફરસાણ[ફેરફાર કરો]

આ સિવાય પણ વિવિધ પ્રકારના ઘણાં ઘણાં ફરસાણ પ્રચલિત છે. આજના યુગમાં વિવિધ પદાર્થ પ્રયોગ કરી નીત નવા ફરસાણ બનાવાય છે.

આધુનિક ફરસાણ[ફેરફાર કરો]

  • સેંડવિચ સક્કર પારા

શ્રેણીઃઆહાર શ્રેણીઃખોરાક