બનાસકાંઠા જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બનાસકાંઠા જિલ્લો
—  જિલ્લો  —
બનાસકાંઠા જિલ્લોનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૪°૧૦′૨૩″N ૭૨°૨૫′૫૩″E / Expression error: Unrecognized punctuation character "�". Expression error: Unrecognized punctuation character "�". / ૨૪.૧૭૩૦૬; ૭૨.૪૩૧૩૯
દેશ ભારત
રાજ્ય ગુજરાત
તાલુકો અમીરગઢ, કાંકરેજ, ડીસા, થરાદ,
દાંતા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા,
પાલનપુર, ભાભર, વડગામ, વાવ
મુખ્ય મથક પાલનપુર
જિલ્લા ક્લેક્ટર જે.જી.હિંગરજીયા
વસ્તી

• ગીચતા

૩૧,૨૦,૫૦૬ (૨૦૧૧)

• ૩૦૦ /km2 (૭૭૭ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર ૧૦,૪૦૦ ચોરસ કિલોમીટર (૪,૦૦૦ ચો માઈલ)
જાળસ્થળ banaskantha.gujarat.gov.in

બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરાઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]

ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ

મુખ્ય નદીઓ[ફેરફાર કરો]

  • બનાસ
  • સીપુ
  • સરસ્વતી
  • અર્જૂની
  • ઉમરદાશી
  • લુણી (રણમાં)
  • લડબી

પર્વતો[ફેરફાર કરો]

  • અરવલ્લી
  • જાસોરની ટેકરીઓ

હવામાન[ફેરફાર કરો]

બનાસકાંઠા એ વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતિ
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ગાંધીધામ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg