બળદ ગાડું
Appearance
પ્રાચીન કાળમાં જયારે સાધનોની શોધ થઇ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે ગાડાંની સાથે ઉંટ અથવા બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાડાંમાં એક કે બે બળદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્યમાં મોટે ભાગે બે બળદ જોડેલું ગાડું જોવા મળે છે.
ટ્રેક્ટરનું ચલણ હોવા છતાં આજે પણ ગુજરાતમાં ગામડાંઓમાં બળદગાડું જોવા મળે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |