બાબુલનાથ મંદિર

વિકિપીડિયામાંથી
બાબુલનાથ
બાબુલનાથ મંદિર, ચોપાટી, મુંબ‌ઈ
ધર્મ
જોડાણહિંદુ ધર્મ
દેવી-દેવતાશિવ, બબુલ વૃક્ષના સ્વરૂપમાં
તહેવારમહાશિવરાત્રિ
સ્થાન
સ્થાનગીરગાંવ ચોપાટી, મુંબઈ
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
બાબુલનાથ મંદિર is located in મુંબઈ
બાબુલનાથ મંદિર
મુંબઈમાં સ્થાન
બાબુલનાથ મંદિર is located in મહારાષ્ટ્ર
બાબુલનાથ મંદિર
બાબુલનાથ મંદિર (મહારાષ્ટ્ર)
બાબુલનાથ મંદિર is located in India
બાબુલનાથ મંદિર
બાબુલનાથ મંદિર (India)
અક્ષાંશ-રેખાંશ18°57′31″N 72°48′31″E / 18.95869°N 72.80860°E / 18.95869; 72.80860
વેબસાઈટ
https://www.babulnath.com/

બાબુલનાથ મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઈ ખાતે આવેલ એક પ્રાચીન શિવ મંદિર છે. તે ગીરગાંવ ચોપાટી નજીક એક નાની ટેકરી પર આવેલ છે. તે શહેરના સૌથી પ્રાચીન મંદિરો પૈકીનું એક છે.[૧] આ મંદિર ખાતે મુખ્ય દેવ તરીકે શિવ, બબુલ (અપભ્રંશ રૂપ: બાબુલ) વૃક્ષના દેવતા તરીકે પૂજાય છે. આ મંદિર ખાતે મહાશિવરાત્રિના અવસર પર પ્રતિવર્ષ લાખો ભાવિક ભક્તો દર્શન માટે આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. મંથન કે. મેહતા (૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦). "Babulnath temple bans plastic bags on premises" [બાબુલનાથ મંદિરે પરિસરમાં પ્લાસ્ટિકની થેલીઓ પ્રતિબંધિત કરી] (અંગ્રેજીમાં). ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]